Subscribe: Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia Gujarati
http://gujarati.oneindia.in/rss/gujarati-news-world-fb.xml
Preview: Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia Gujarati

Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia GujaratiOneindia Gujarati, a Gujarati news portal brings latest & breaking news headlines in Gujarati with indepth coverage on current affairs in India, latest politics news in Gujarati, bollywood news in Gujarati, sports news in Gujarati & business news in GujarLast Build Date: Mon, 23 Apr 2018 17:54:03 +0530

 યમન: લગ્ન સમારોહમાં સાઉદી અરબે કર્યો હવાઈ હુમલો, દુલ્હન સહીત 20 ના મૌત, 40 ઘાયલ

Mon, 23 Apr 2018 17:49:36 +0530

સાઉદી અરબ અને તેના સહયોગી દેશો ઘ્વારા રવિવારે સાંજે ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં મિસાઈલ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 20 લોકોના મૌત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ હુમલો લગ્ન સમારોહમાં ભેગા થયેલા લોકો પર કરવામાં આવ્યો હતો. યમન ના હાજા


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/bomb-1-1524485937.jpg
લાહોરમાં લગ્ન કરનારી કિરણબાલા મામલો એક મહિનામાં ઉકેલવાનો કોર્ટનો આદેશ

Mon, 23 Apr 2018 15:54:33 +0530

વૈશાખી પર્વ મનાવવા પાકિસ્તાન ગઈ અને પછી ત્યાં જઈને ઈસ્લામ ધર્મ અંગીકાર કરી નિકાહ કરી લેનાર ભારતીય શીખ મહિલાનો કેસ પાકિસ્તાનની કોર્ટે એક જ મહિનાની અંદર ઉકેલવાનો આદેશ આપ્યો છે. હવે એક મહિના પછી જ નક્કી થશે કે આ મહિલા પાકિસ્તાન


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/sikh-woman-pakistan-15244680511-1524478614.jpg
અફગાનિસ્તાન: કાબુલમાં આત્મઘાતી હુમલો, 31 મૌત અને 50 ઘાયલ

Sun, 22 Apr 2018 15:06:14 +0530

અફગાનિસ્તાનમાં ફરી એકવાર આતંકી હુમલા થયા છે. અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં વોટર રજીસ્ટ્રેશન બહાર ઉભેલી ભીડમાં એક વ્યક્તિએ પોતાને બૉમ્બથી ઉડાવી દીધો. જેમાં 31 લોકોની મૌત અને 50 લોકો ઘાયલ થયા છે. પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મરવાવાળા ની


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/afghanistan-1-1524389722.jpg
જાણો શુ થયું જયારે ચીન અને ઓસ્ટ્રેલિયા વોરશીપ સામસામે આવ્યા

Fri, 20 Apr 2018 15:04:12 +0530

સાઉથ ચાઈના સી માં ચીનનો સામનો અમેરિકા અને એશિયાઈ દેશો સાથે થતો રહ્યો છે. પરંતુ આ વિવાદિત વિસ્તારમાં ચીની આર્મીનો સામનો ઓસ્ટ્રેલિયા વોરશીપ સાથે થયો. સાઉથ ચાઈના સી માં બંને દેશોના વોરશીપ સામસામે આવી ગયા. હાલમાં જ સાઉથ ચાઈના સી માં


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/australia-warship-1-1524216816.jpg
#BharatKiBaatSabkeSaath : કઠુવા અને સર્જિકલ સ્ટ્રાઇક પર મોદીનો જવાબ

Thu, 19 Apr 2018 11:55:49 +0530

ત્રણ દેશોની યાત્રા પર નીકળેલા પીએમ મોદી બુધવારે બ્રિટન પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલમાં "ભારતની વાત સૌની સાથે" કરીને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/67-1524105849-1524118605.jpg
ભારતીય પરિવાર અમેરિકામાં પ્રવાસે નીકળ્યો, પણ પરત આવી ખાલી લાશ

Tue, 17 Apr 2018 17:33:04 +0530

સંદીપ થોટ્ટાપિલ્લઇ અમેરિકામાં વેકેશનમાં પત્ની અને બે સંતાનોને કેલિફોર્નિયાના જંગલોમાં ફરવા ગયા હતા. પણ તેમને ખબર નહતી કે આ ફેમીલિ પ્રવાસ તેમનો છેલ્લો પ્રવાસ બની જશે. સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઇને ખબર જ નહતી કે હવે તે ક્યારેય તેમના દિકરા કે


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/sandeep-family-0-1523966256.jpg
ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત? સીરિયા તરફ આગળ વધી રહ્યાં છે રશિયાના જંગી જહાજ

Tue, 17 Apr 2018 10:07:46 +0530

માસ્કો, સીરિયાનું ગૃહ યુદ્ધ અત્યારે ચરમ સીમાએ પહોંચી ગયું છે. ગત શુક્રવારે અમેરિકા અને તેના સહયોગી દેશોના હુમલા બાદ રશિયાએ પોતાના જંગી જહાને સીરિયા તરફ રવાના કરી દીધાં છે. સીરિયા પર થયેલા હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને અમેરિકા અને પશ્ચિમિ


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/world-war-3-1-1523939818.jpg
સ્વીડનમાં મોદી: પીએમ જાતે મોદીનું સ્વાગત કરશે

Mon, 16 Apr 2018 17:33:43 +0530

ભારતના પ્રધાનમંત્રી આજે યુરોપ અને આખી દુનિયાના શાંત દેશ સ્વીડનની રાજધાની સ્ટોકહોમ પહોંચશે. 16 થી 20 એપ્રિલ સુધી પીએમ મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પર હશે અને સ્વીડન તેમનો પહેલો પડાવ છે. પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ જ અગત્યનો છે. આ


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/narendra-modi-5-1523880127.jpg
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે લાયક નથી

Mon, 16 Apr 2018 15:58:07 +0530

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માફિયા બોસ કહેનાર એફબીઆઈ પૂર્વ ડાયરેક્ટર ઘ્વારા એક ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ નૈતિક રૂપે રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય નથી. એબીસી ન્યુઝને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં જેમ્સ કોમીએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તુલના એક માફિયા પરિવાર સાથે કરતા કહ્યું


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/donald-trump-1-1523874439.jpg
Video: પાકિસ્તાને બાબર ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

Sun, 15 Apr 2018 12:31:01 +0530

પાકિસ્તાને શનિવારે જમીન અને આકાશમાં દુશ્મન પર ટાર્ગેટ કરી અટેક કરવા સક્ષમ બાબર ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાનની સ્વદેશી બાબર ક્રુઝ મિસાઈલ હથિયારો લઇ જવામાં સક્ષમ છે. આ મિસાઈલની મારક ક્ષમતા 700 કિલોમીટર સુધીની બતાવવામાં આવી રહી છે. {image-babar-missile-1-1523775587.jpg


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/babar-missile-1-1523775587.jpg
Syriastrikes : અમેરિકા,બ્રિટન અને ફ્રાંસે એક સાથે કર્યો સિરીયા પર હુમલો

Sat, 14 Apr 2018 09:48:17 +0530

અમેરિકા અને તેના સહયોગી દેશોએ બશર અલ અસદ સરકારને પાઠ ભણાવવા માટે સિરીયા પર એક સાથે હુમલો કર્યો છે. જે રીતે સિરીયામાં રાસાયણિક હથિયારોનું ઉપયોગ થયો હતો તેના વિરોધમાં સિરીયાને સજા આપવાના ભાગ રૂપે આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/xser600x450-1523242620-jpg-pagespeed-ic-dbupfu5h8r-1523679247.jpg
સીરિયામાં અમે રશિયાના 200 સૈનિકો મારી નાખ્યા: યુએસ

Fri, 13 Apr 2018 13:01:18 +0530

અમેરિકી ખુફિયા એજેન્સી સીઆઈએ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજેન્સી) ડાયરેક્ટર માઈક પોપિયો ઘ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તેને કારણે અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ વધી શકે છે. સીઆઈએ ડાયરેક્ટર ઘ્વારા ગુરુવારે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સીરિયામાં અમેરિકાએ ઘણા રુસી સૈનિકોને મારી


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/syria-1-1523604592.jpg
ફેસબૂક ડેટા લીક: બીજા દિવસે થયી માર્ક ઝુકરબેર્ગ ની પૂછપરછ

Thu, 12 Apr 2018 12:15:07 +0530

ફેસબૂક ડેટા લીક મામલે ફેસબૂક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ની બીજા દિવસે પણ અમેરિકી સેનેટ ઘ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે માર્ક ઝુકરબર્ગ અમેરિકી સેનેટ સામે ડેટા લીક મામલે ઘણીવાર માફી માંગતા જોવા મળ્યા. જયારે માર્ક ઝુકરબેર્ગ ને પૂછવામાં આવ્યું કે


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/mark-zuckerberg-1-1523515458.jpg
અલ્ઝીરિયામાં મિલિટ્રી એરક્રાફ્ટ થયું ક્રેશ, 257 લોકોની મોત

Wed, 11 Apr 2018 18:05:58 +0530

અલ્ઝીરિયામાં એક સેનાનું એરક્રાફ્ટ ક્રેશ થઇ જતા તેમાં 257 લોકોની મોત થઇ છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સની ખબર મુજબ એરક્રાફ્ટ ક્રેશમાં 257 લોકોની મોત થઇ છે અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. વળી આ આંકડો વધવાની શક્યતા પણ રહેલી છે. સુત્રોથી પ્રાપ્ત


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/12-1523438032-1523449967.jpeg
ચીન પોતાના હાઈટેક ઉપકરણ થી બોર્ડર પર નજર રાખશે

Mon, 09 Apr 2018 17:29:09 +0530

ચીનની સેના બોર્ડર પર પહેરો વધારીને નવા અને હાઈટેક ઉપકરણ ઉપયોગમાં લઇ રહી છે. આ નવા ઉપકરણોમાં સેટેલાઇટ સિસ્ટમથી પૂર્વ ચેતવણી સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવશે. જેના કારણે બોર્ડર પર નજર રાખી શકાશે. એશિયાના 14 દેશોથી ઘેરાયેલા ચીન પોતાની સીમા પર કેમેરાનો


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/china-3-1523275090.jpg
સીરિયાઈ મિલિટ્રી બેઝ પર હુમલા પછી 4 દેશો વચ્ચે જંગ છેડાઈ

Mon, 09 Apr 2018 16:55:06 +0530

સીરિયામાં શનિવારે (7 એપ્રિલ) સાંજે થયેલા કેમિકલ એટેકના 24 કલાકની અંદર સીરિયાઈ મિલિટ્રી એર બેઝને નિશાનો બનાવવામાં આવ્યો હતો. આ અટેક પછી સીરિયાએ અમેરિકાને જવાબદાર ગણાવ્યું. ત્યાં જ રશિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઇઝરાયેલ ઘ્વારા એર બેઝને નિશાનો બનાવવામાં આવ્યું છે.


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/syria-1-1523273040.jpg
કેનેડા: જુનિયર હોકી ટીમ લઇ જઈ રહેલી બસનો એક્સીડંટ, 15 મૌત

Sun, 08 Apr 2018 10:52:40 +0530

કેનેડા સસ્કેચવન માં એક દર્દનાક ઘટના ઘટી છે. અહીં જુનિયર આઈસ હોકી ટીમ દુર્ઘટનાની શિકાર બની છે. હોકી ખેલાડીઓને લઇ જઈ રહેલી બસ ટ્રક સાથે ટકરાઈ ગયી. આ દુર્ઘટનામાં 15 લોકોની મૌત થઇ ચુકી છે અને 14 લોકો ઘાયલ છે. આ


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/canada-1-1523164925.jpg
ટ્વિટરે 10 લાખ કરતા પણ વધારે એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા

Fri, 06 Apr 2018 12:52:22 +0530

ટ્વિટરે ગુરુવારે જણાવ્યું હતું કે તેમને 10 લાખ કરતા પણ વધારે એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. ટ્વિટરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સસ્પેન્ડ કરવામાં આવેલા એકાઉન્ટ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ આતંકવાદને વધારો આપવા માટે કરી રહ્યા હતા. ટ્વિટરની લેટેસ્ટ ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં આતંકવાદ


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/twitter-1-1522999264.jpg
સલમાન ખાન મુસ્લિમ છે માટે થઇ જેલ : પાકિસ્તાની વિદેશ મંત્રી

Fri, 06 Apr 2018 10:25:25 +0530

જોધપુરની કોર્ટે 20 વર્ જૂના કાળિયાર હરણ શિકાર કેસમાં બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને દોષી જાહેર કરી તેને 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે સલમાન ખાનને આ સાથે જ 10 હજાર રૂપિયાનો દંડ પણ માંગ્યો છે. કોર્ટના આદેશ પછી જેલમાં


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/1-1522943695-1522990115.jpg
ડેટા લીક : ફેસબુકે માન્યું 5 લાખ ભારતીયોના ડેટા થયા છે લીક

Thu, 05 Apr 2018 16:16:48 +0530

ફેસબુકે બુધવારે માન્યુ કે તેણે 8 કરોડ 70 લાખ યુઝર્સની જાણકારી બ્રિટનની રાજનૈતિક ડેટા વિશ્લેષણ કંપની કેમ્બ્રિઝ એનાલિટિકાની સાથે ખોટી રીતે આપ્યા છે. આ યુઝર્સમાં મોટા ભાગના લોકો ભારતીય છે. જેમના ડેટા આ એજન્સીને શેયર કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટમાં મુજબ


Media Files:
https://gujarati.oneindia.com/img/2018/04/20-facebook600-1522925000.jpg