Subscribe: Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia Gujarati
http://gujarati.oneindia.in/rss/gujarati-news-india-fb.xml
Preview: Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia Gujarati

Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia Gujarati



Oneindia Gujarati, a Gujarati news portal brings latest & breaking news headlines in Gujarati with indepth coverage on current affairs in India, latest politics news in Gujarati, bollywood news in Gujarati, sports news in Gujarati & business news in Gujar



Last Build Date: Thu, 14 Dec 2017 21:54:03 +0530

 



Exit Poll:ગુજ.માં BJPની સરકાર,હિમાચલમાં કોંગ્રેસની હાલત કથળી

Thu, 14 Dec 2017 21:47:28 +0530

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ ગુજરાતની સાથે-સાથે હિમચાલ પ્રદેશના એક્ઝિટ પોલના આંકડાઓ પણ સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરના રોજ 68 બેઠકો પર 74 ટકા મતદાન થયું હતું. ભાજપના ઉમેદવાર હતા પ્રેમ પ્રકાશ ધૂમલ. વર્તમાન સમયમાં રાજ્યની 68


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/19-1434686811-rahul-narendra-14-1513267058.jpg




India Today - Axis નો Exit Poll મુજબ ભાજપને મળશે આટલી બેઠક

Thu, 14 Dec 2017 20:22:43 +0530

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા ચરણના મતદાન સંપન્ન થવાની સાથે જ તમામ લોકોની નજર એક્ઝિટ પોલ અને ચૂંટણીના પરિણામો તરફ મંડાઇ છે. ગુજરાતમાં કોની સરકાર બનશે અને કેટલી બેઠક પર તે જીતશે એ વાતની સ્પષ્ટતા તો ખાલી 18મી ડિસેમ્બરે જ ખબર પડશે.


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/x25-1487994722-bjp-jpg-pagespeed-ic-uqthgx5xta-14-1513263032.jpg




PM મોદીનો રોડ શો પર કોંગ્રેસે કર્યો દિલ્હીમાં વિરોધ

Thu, 14 Dec 2017 16:48:01 +0530

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા અને અંતિમ ચરણના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કથિત રોડ શો કરવા મામલે કોંગ્રેસ દિલ્હીમાં વિરોધ કર્યો છે. ચૂંટણી આયોગ પર પીએમઓના દબાવમાં કામ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તે પછી કોંગ્રેસી કાર્યકર્તાઓએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/dq-68jbvwaelx2o-14-1513250412.jpg




ચૂંટણી પંચ સામે PMની ફરિયાદ લઇને કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું

Wed, 13 Dec 2017 22:44:57 +0530

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની શરૂઆત પહેલા કોંગ્રેસ અને ભાજપે દિલ્હીના ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો છે. ભાજપે જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઇન્ટરવ્યૂને લઇને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. ત્યાં જ બીજી તરફ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ નરેન્દ્ર મોદી, અમિત શાહ,


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/xcongress-13-1513182887-jpg-pagespeed-ic-m7zeg4ahvo-13-1513184855.jpg




રાહુલે UPA સરકાર સમયે ગુજરાતની પરિયોજના રોકી હતી

Wed, 13 Dec 2017 20:54:33 +0530

રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે. યુપીએ સરકાર સમયે વિકાસ પરિયોજના પર રોક લગાવવા મામલે રાહુલ ગાંધી પર આરોપ લાગ્યો છે. ગોયલે કહ્યું છે કે યુપીએ તે વખતે જ્યારે જયંતી નટરાજન પર્યાવરણ મંત્રી હતા, ત્યારે


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/sddsd-13-1513174071-13-1513178491.jpg




FICCIમાં PM મોદી: પૂર્વ સરકારે જનતાને લૂંટવાનું કામ કર્યું

Wed, 13 Dec 2017 19:36:06 +0530

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એફઆઇસીસીઆઇમાં હાજરી આપી હતી. અહીં તેમણે ઉદ્યોગપતિઓનું સંબોધન કરતાં કહ્યું હતું કે, ‘દેશને ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને કારણે ઘણી હેરાનગતિ થઇ છે, લોકો એનાથી છૂટકારો મેળવવા માંગે છે. રાજકીય પક્ષ હોય કે કોઇ સંગઠન, તેમના માટે મંથનનો


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/x12-09-1478663451-13-1513167033-jpg-pagespeed-ic-p9zaev9n-3-13-1513173371.jpg




ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામોની તમામ જાણકારી

Wed, 13 Dec 2017 13:41:06 +0530

ખબરોની રીતે જોઇએ તો 18 ડિસેમ્બરનો દિવસ છે ખાસ. ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો ત્યારે જાહેર થશે. આ જનાદેશની પળે પળની ખબર મેળવો લાઇવ અપડેટ મેળવો અહીં. ચૂંટણીના પરિણામનું લાઇવ અને ઝડપી અપટેડ અહીં જુઓ. આ ચૂંટણીના પરિણામ સવારે


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/xnffs0-13-1513144093-13-1513145310-jpg-pagespeed-ic-xqbok5bkfp-13-1513152069.jpg




કોંગ્રેસમાં \"રાહુલ રાજ\"ની થઇ શરૂઆત, રાહુલ બન્યા નવા અધ્યક્ષ

Mon, 11 Dec 2017 15:47:06 +0530

કોંગ્રેસમાં "રાહુલ રાજ"ની શરૂઆત થઇ ચૂકી છે. સોમવારે રાહુલ ગાંધીને કોંગ્રેસના નિર્વિરોધ અધ્યક્ષ સ્વીકારી લેવામાં આવ્યા છે. પાર્ટીએ એક પ્રેસવાર્તા કરીને આ અંગે ઔપચારિક જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીની સામે કોઇ પણ કોંગ્રેસી નેતાએ અધ્યક્ષ પદ માટે નામાંકન નહતું ભર્યું. અને


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/acmisavp-11-1512990022.jpg




Doklam issue : ડોકલામમાં 1800 ચીની સૈનિકોએ ડેરો નાંખ્યો

Mon, 11 Dec 2017 11:25:46 +0530

ડોકલામને લઇને પ્રશ્ન હલ થવાનું નામ નથી લેતો. એક વાર ફરી ચીન પોતાના નાપાક ઇરાદા બતાવીને આ વિસ્તાર માટે નજર બગાડી છે. વિવાદિત સ્થળ ડોકલામ પર ચીનના 1600 થી 1800 જેટલા સૈનિકો પોતાનો ડેરો જમાવીને બેઠા છે તેવા સમાચાર આવ્યા છે.


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/11-1512966581-17-1502941688-x1-10-1502327596-jpg-pagespeed-ic-gs0xx456ch-11-1512971501.jpg




મણિશંકર ઐય્યરના ઘરે ડિનરમાં આટલા લોકો હતા, પૂરું લિસ્ટ

Mon, 11 Dec 2017 10:01:09 +0530

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં છેલ્લા સમયનું પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ તેનું છેલ્લું પત્તું મણિશંકર ઐય્યરના રૂપમાં મૂક્યું છે. રવિવારે પાલનપુર ખાતેની જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચોંકવનારું નિવેદન આપ્યું હતું. જેણે ગુજરાતના રાજકારણને ગરમાયું છે. પીએમ મોદીએ કહ્યું છે


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/x10-aiyar-jpg-pagespeed-ic-zunnxz3pqe-11-1512966435.jpg




ઝાયરા વસીમ Molested case : મુંબઇ પોલીસ પૂછપરછ માટે પહોંચી

Sun, 10 Dec 2017 13:43:30 +0530

ફિલ્મ દબંગની ઘાકડ અભિનેત્રી ઝાયરા વસીમની ફ્લાઇટમાં છેડખાની થઇ તે મામલે સરકારે એરલાઇન્સ કંપની પાસેથી રિપોર્ટ માંગી છે. અને મુંબઇ પોલીસ પણ ઝાયરા વસીમની વધુ પુછપરછ માટે મુંબઇની તેમની હોટલ પહોંચી છે. એર વિસ્તારાએ ટ્વિટ કરીના આ સમગ્ર મામલે સફાઇ આપી


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/10-1512888566-17-1484642666-zaira-601-10-1512893348.jpg




પોતાના રાજનૈતિક ફાયદા માટે OBCનું કાર્ડ ફેંકી રહ્યા છે મોદી

Sun, 10 Dec 2017 11:36:42 +0530

ભાજપ અને લોકસભાથી રાજીનામું આપ્યા પછી નાના પટોલેએ પીએમ મોદી પર ઓબીસી કાર્ડ રમવા મામલે આરોપ લગાવ્યો છે. પટોલેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજનૈતિક ફાયદા માટે કરીને ઓબીસી કાર્ડ રમી રહ્યા છે. મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયાના સાંસદીય ક્ષેત્રથી આવનારા નાના પટોલે


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/28-1432796080-narendra-modi-pic1-10-1512886080.jpg




Dangal Girl Zaira Wasim : ફ્લાઇટમાં ઝાયરા સાથે થઇ છેડછાડ

Sun, 10 Dec 2017 11:00:39 +0530

ફિલ્મ દંગલથી અનેક લોકોને પોતાની એક્ટિંગથી પ્રભાવિત કરનાર ઝાયરા વસીમ હાલ એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પહેલા તેના કાશ્મીરી હોવા પર મામલે વિવાદ થયો હતો. અને હવે ફ્લાઇટમાં તેની સાથે છેડછાડ થઇ હોવાની વાત બહાર આવી છે. આ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/x17-1484642793-zaira-603-jpg-pagespeed-ic-of3gbuga-y-18-1484737984-10-1512871978-10-1512883436.jpg




ગુજરાત ચૂંટણી: મોદીએ જેને દેશ વિરોધી ગણાવ્યો તે સલમાન નિઝામી છે કોણ?

Sat, 09 Dec 2017 15:21:11 +0530

ગુજરાત: વડાપ્રધાન મોદીએ લુણાવાડામાં કોંગ્રેસના યુવા નેતા સલમાન નિઝામી પર ખુબ જ આકરા ચાબખા માર્યા. કહ્યું કે જે વ્યક્તિ ભારતીય સેનાને બળાત્કારી કહીને એમ કહેતો હોય કે, "હર ઘર સે અફઝલ ગુરૂ નીકલેગા." શું તેને ગુજરાતની જનતા સ્વીકારશે? તેવા પ્રશ્નો પણ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/09-1512804879-5-09-1512812755.jpg




મોદીના પત્ની જશોદાબેન પહોંચ્યા, મોદી મોદીના નારા લાગ્યા

Fri, 08 Dec 2017 11:20:21 +0530

સંગમ નગરી અલ્હાબાદમાં સમાજસેવિકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન પહોંચ્યા હતા. તે અલ્હાબાદમાં સાહૂ એકતા મંચ દ્વારા આયોજીત સામૂહિક વિવાહ સમારંભ સામેલ થવા પહોંચ્યા હતા. ત્યારે અલ્હાબાદમાં મોદીની પત્નીની એક ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. અને અહીં લોકોએ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/08-1512704566-jashodaben1-08-1512711974.jpg




માફી માંગી પણ તેમ છતાં મણિશંકરને કોંગ્રેસથી કરાયા સસ્પેન્ડ

Thu, 07 Dec 2017 22:01:41 +0530

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ આદમી કહેવા મામલે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરને પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી નિલંબિત કરવામાં આવ્યા છે. સાથે જ પાર્ટીએ ઐય્યરને કારણ બતાવો નોટિસ પણ પાઠવી છે. જો કે તે પહેલા જ મણિશંકર ઐય્યરે પીએમ મોદીને નીચ શબ્દ બોલવા માટે


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/pti6-26-2017-000033b-07-1512648224-07-1512663996.jpg




રાહુલ ગાંધીએ મણિશંકર મામલે PM મોદીને કહ્યું માફ કરી દો!

Thu, 07 Dec 2017 18:14:12 +0530

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પાર્ટીના નેતા મણિશંકર ઐય્યરને તેના મોદી પરના નિવેદન માટે માફી માંગવાનું કહ્યું. ટ્વિટમાં રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પર હુમલો કરવા માટે ભાજપ અને વડાપ્રધાન ગંદી ભાષાનો ઉપયોગ કરે છે. પણ કોંગ્રેસ એક અલગ સંસ્કૃતિ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/pti12-5-2017-000142b-06-1512554358-07-1512650328.jpg




મોદી: હવે તેમને બાબા સાહેબ નહીં ભોલે બાબા યાદ આવે છે.

Thu, 07 Dec 2017 13:19:31 +0530

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં ડૉ. બીઆર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબ ડૉ. આંબેડકરનું કેટલું મહત્વપૂર્ણ યોગદાન છે તે અંગે વાત કરી હતી. પીએમ મોદીએ રાહુલનું નામ ના લીધા વગર આ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/xmodi-07-1512630753-jpg-pagespeed-ic-hissqkmzzp-07-1512632832.jpg




રાજસ્થાનમાં લવ જેહાદના નામે એક માણસને જીવતો સળગાવ્યો

Thu, 07 Dec 2017 13:09:32 +0530

સોશ્યલ મીડિયામાં હાલ રાજસ્થાનના રાજસમંદનો એક કથિલ લવ જેહાદનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળથી રાજસ્થાનમાં મજૂરી કરવા આવેલ એક મુસ્લિમ મજૂરની નિર્મમ હત્યા કરવામાં આવી છે. વળી આ હત્યોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યો છે. જેણે સમગ્ર


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/x2-07-1512626404-jpg-pagespeed-ic-8lnydbzmez-07-1512631977.jpg




રાજકોટ પછી દિલ્હીમાં પણ અનુભવાયા ભૂકંપના તેજ આંચકા

Wed, 06 Dec 2017 21:09:25 +0530

બુધવારે, રાતે 9 વાગ્યાની આસપાર દિલ્હીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે બાદ ઠંડીમાં પણ લોકો ઘરની બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. અને લોકોના મનમાં ભૂકંપના આંચકાથી ડરનો માહોલ બની ગયો હતો. નોંધનીય છે કે આજે ગુજરાતમાં પણ રાજકોટ અને


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/earthquake-06-1512574217.jpg