Subscribe: Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia Gujarati
http://gujarati.oneindia.in/rss/gujarati-news-fb.xml
Preview: Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia Gujarati

Latest News in Gujarati, Online Gujarati News, Gujarat News - Oneindia Gujarati



Oneindia Gujarati, a Gujarati news portal brings latest & breaking news headlines in Gujarati with indepth coverage on current affairs in India, latest politics news in Gujarati, bollywood news in Gujarati, sports news in Gujarati & business news in Gujar



Last Build Date: Thu, 14 Dec 2017 21:03:01 +0530

 



IndiaTV-VMR Exit Poll: ભાજપ અને કોંગ્રેસને મળશે કેટલી બેઠકો?

Thu, 14 Dec 2017 20:58:21 +0530

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન બાદ એક પછી એક એક્ઝિટ પોલ આવી રહ્યાં છે, આ હેઠળ ઇન્ડિયા ટીવી-વીએમઆર એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી માટે ખુશીના સમાચાર આવ્યા છે, જ્યારે કોંગ્રેસ માટે દુઃખના સમાચાર છે. આ એક્ઝિટ પોલના અનુમાન અનુસાર, ભાજપને


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/xmodi-rahul-11-1512968591-jpg-pagespeed-ic-egqjfygph7-14-1513264798.jpg




India Today - Axis નો Exit Poll મુજબ ભાજપને મળશે આટલી બેઠક

Thu, 14 Dec 2017 20:22:43 +0530

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા ચરણના મતદાન સંપન્ન થવાની સાથે જ તમામ લોકોની નજર એક્ઝિટ પોલ અને ચૂંટણીના પરિણામો તરફ મંડાઇ છે. ગુજરાતમાં કોની સરકાર બનશે અને કેટલી બેઠક પર તે જીતશે એ વાતની સ્પષ્ટતા તો ખાલી 18મી ડિસેમ્બરે જ ખબર પડશે.


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/x25-1487994722-bjp-jpg-pagespeed-ic-uqthgx5xta-14-1513263032.jpg




Gujarat Exit Poll : રિપબ્લિકના કહેવા મુજબ કોણ જીતશે?

Thu, 14 Dec 2017 19:35:57 +0530

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન કરવામાં આવ્યું. રાજ્યમાં બીજા તબક્કામાં 68.70% મતદાન થયું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને પૂર્ણ થવાની સાથે જ અલગ અલગ મીડિયા હાઉસ દ્વારા એક્ઝિટ પોલ દર્શાવવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને આવનારી વિધાનસભાની


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/modi-12-1489296813-14-1513253765-14-1513260268.jpg




સહારા સમય- CNX સર્વે મુજબ ગુજરાતમાં કોણ જીતશે જાણો

Thu, 14 Dec 2017 18:39:43 +0530

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પછી હવે અલગ અલગ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. જો કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપની જીતની વાત કરવામાં આવી છે. ત્યારે સહારા સમય અને સીએનએક્સ સર્વે દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/xmodi-23-1508751717-jpg-pagespeed-ic-thbtgtrxxw-14-1513256781.jpg




Time Nowના એક્ઝિટ પોલમાં ભાજપને મળી બહુમતી

Thu, 14 Dec 2017 17:56:08 +0530

ગુરુવારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાના મતદાનનો સાંજે 5 વાગે અંત આવ્યો. અને સાથે જ તમામ લોકોની નજર તે વાત પર ટકી ગઇ કે આ વખતની ચૂંટણીમાં કોણ જીતશે. તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે આ વખતની ચૂંટણી ભાજપ અને


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/bjp3-29-1493450828-14-1513253982.jpg




Exit Poll અનુસાર, ગુજરાતમાં કોની બનશે સરકાર? જાણો અહીં

Thu, 14 Dec 2017 17:47:22 +0530

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ગુરૂવારે પૂર્ણ થઇ ચૂક્યું છે અને હવે સૌની નજર પરિણામો પર છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં કોની સરકાર બનશે એ તે 18 ડિસેમ્બરના રોજ જ ખબર પડશે. ચૂંટણી પહેલાં બંને રાજ્યોમાં જનતાનો ઝુકાવ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/gujarat-map-600-20-1466400146-14-1513253406.jpg




છેલ્લા તબક્કામાં મતદાન કરવા પહોંચ્યા અડવાણી, લોકોએ કહ્યું...

Thu, 14 Dec 2017 17:26:36 +0530

ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાની મતદાનમાં સામાન્ય નાગરિકો ઉપરાંત વિવિધ દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ પણ બીજા તબક્કામાં મતદાન કર્યું હતું. તેમણે અમદાવાદમાં મતદાન કર્યું. અમદાવાદના જમાલપુર ખાડિયામાં એક પોલિંગ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/dq-ii4ruiaaea-f-14-1513252112.jpg




અમિત શાહે જે મથક પર આપ્યો મત, એની સાથે જોડાયેલો છે ઇતિહાસ

Thu, 14 Dec 2017 17:09:25 +0530

ગુરૂવારે રાજ્યમાં ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓએ પણ મત નાંખ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં પોતાના પૂર્ણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે નારણપુરા ખાતેથી મતદાન કર્યું હતું, આ વિસ્તાર સાથે તેમનો જૂનો સંબંધ છે.


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/14-1513242784-3-14-1513250683.jpg




PM મોદીનો રોડ શો પર કોંગ્રેસે કર્યો દિલ્હીમાં વિરોધ

Thu, 14 Dec 2017 16:48:01 +0530

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા અને અંતિમ ચરણના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કથિત રોડ શો કરવા મામલે કોંગ્રેસ દિલ્હીમાં વિરોધ કર્યો છે. ચૂંટણી આયોગ પર પીએમઓના દબાવમાં કામ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તે પછી કોંગ્રેસી કાર્યકર્તાઓએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/dq-68jbvwaelx2o-14-1513250412.jpg




PMના રોડ શો મામલે BJP-કોંગ્રેસ આમને-સામને, ચૂંટણી પંચ પર આરોપ

Thu, 14 Dec 2017 16:08:56 +0530

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરૂવારે થયું હતું, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ પહોંચ્યા હતા અને તેમણે સાબરમતીના રાણિપ બૂથ પરથી મત આપ્યો હતો. તેમણે નિયમાનુસાર લાઇનમાં ઊભા રહી મત નાંખ્યો હતો. મત આપી બહાર


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/oh3z9rub-14-1513247549.jpg




મહેસાણા: મતદાન મથક પાસે 2 જૂથ વચ્ચે અથડામણ,10 ઘાયલ

Thu, 14 Dec 2017 14:57:45 +0530

ગુરૂવારે વિસનગરના હસનપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. એક તરફ ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલે છે, ત્યાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આ અથડામણમાં 10 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/cujmsxgwaaaobll-14-1513243551.jpg




ચૂંટણી પંચની પત્રકાર પરિષદ, રાજ્યમાં 1.63 ટકા વીવી પેટ બદલાયા

Thu, 14 Dec 2017 14:14:46 +0530

ગુરૂવારે એક તરફ જ્યાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, તે દરમિયાન બપોરે ચૂંટણી પંચ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 12 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન થયું છે, તેમજ છૂટાછવાયા બનાવોને બાદ કરતા


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/eet3wnzu-14-1513241034.jpg




PMના રોડ શોને કોંગ્રેસે કહ્યો આચાર સંહિતાનો ભંગ

Thu, 14 Dec 2017 13:35:01 +0530

ગુરુવારે, અમદાવાદના રાણીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું. જે બાદ હાજર જનતાનું અભિવાદન જીલતા, કારમાં બહાર ઊભા રહીને પીએમ મોદી ત્યાંથી પસાર થયા. આ મામલે કોંગ્રેસે ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં એક પ્રેસવાર્તા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/yzitk2cr-14-1513239701.jpg




ગુજરાત ચૂંટણી:પહેલાની માફક કોંગ્રેસને ટક્કર આપશે BJP?

Thu, 14 Dec 2017 13:21:37 +0530

ગુરૂવારે રાજ્યમાં 93 વિધાનસબા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. વર્ષ 2012ના ચૂંટણી પરિણામો જોઇએ તો પહેલા તબક્કામાં જે 83 બેઠકો પર મતદાન થયું, ત્યાં કોંગ્રેસે ભાજપ સામે વધુ મજબૂત પડકાર ફેંક્યો હતો. બીજા તબક્કાની 93 બેઠકોમાંથી કોંગ્રેસ 39


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/gujarat-map-with-district-11-1470918095-15112017-14-1513237403.jpg




ધોળકામાં EVM બ્લુ ટૂથ સાથે જોડાયું હોવાની ફરિયાદ ઊઠી

Thu, 14 Dec 2017 13:02:10 +0530

સવારથી શરૂ થયેલા બીજા તબક્કાના મતદાનમાં ઠેર ઠેરથી ઇવીએમ ખોટકાવવાની ફરિયાદો મળી રહી છે. તો વળી કેટલાક સ્થાને કોંગ્રેસનું બટન દબાવતા વોટ ભાજપમાં જતો હોવાની માહિતી બહાર આવતા ભારે હોબાળો થયો છે. બાયડની સીમલજ ગામમાં સવારે વીવીપેટમાં ખામી સર્જાઈ હતી. મતદારોના


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/tzmgl68c-14-1513236605.jpg




મતદાન પછી હાર્દિકની માંએ કહ્યું : દિકરા માટે લાગે છે ડર

Thu, 14 Dec 2017 12:51:52 +0530

ગુરુવારે, ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં વિરમગામથી હાર્દિક પટેલના માતા પિતાએ મતદાન કર્યું હતું. હાર્દિકના માતા-પિતા ભરત પટેલ અને માં ઉષા પટેલ મતદાન પહેલા ઘરે જ ભગવાનની પ્રાર્થના અને પૂજા કરી હતી. અને પછી વોટ આપવા માટે મતદાનકેન્દ્ર પહોંચ્યા


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/-14-1513229516-14-1513235699.jpg




BJP MLAની ઓડિયો ક્લિપ વાયરલ, સ્વીકારી ભ્રષ્ટાચારની વાત

Thu, 14 Dec 2017 11:54:24 +0530

વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલાં ભાજપના ધારાસભ્યની એક ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઇ રહી છે. આ કથિત ઓડિયો ક્લિપમાં ભાજપના વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ ટેલિફોનિક વાતચીતમાં ભ્રષ્ટાચારની વાત કબૂલતા સાંભળવા મળે છે. તેઓ કહી રહ્યાં છે કે, તેઓ પોતે અને


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/06-1501992743-xbjp-04-1501812146-jpg-pagespeed-ic--rh-eaj-gg-14-1513232477.jpg




2017ની ચૂંટણીમાં ગુજરાત રાજકારણના આ મુખ્ય ચહેરાઓ ગાયબ છે!

Thu, 14 Dec 2017 11:34:14 +0530

ગુજરાતના રાજકારણના ભૂતકાળમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર નેતા શંકરસિંહ વાઘેલાએ આ વખતની ચૂંટણીમાં એક્શન મોડમાં જોવા મળ્યા નથી. તેમના પક્ષ જન વિકલ્પ મોરચામાંથી 100 ઉમેદવારો ઓલ ઇન્ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યાં છે, પરંતુ બાપુ પોતે ઉમેદવાર તરીકે


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/befunkycollage-14-1513244866.jpg




પ્રજાસત્તાક દિવસની પરેડમાં NSSની બે વિદ્યાર્થિનીઓ દિલ્હી જશે

Thu, 14 Dec 2017 11:01:09 +0530

અમદાવાદઃ આગામી 26મી જાન્યુઆરી, 2018ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) હેટ્ટ્રિક સર્જશે. સતત ત્રીજા વર્ષે જીટીયુ વતી એનએસએસની બે વિદ્યાર્થિનીઓ રાજપથ ખાતે યોજાનારી પરેડમાં ભાગ લેવા દિલ્હી જશે. આ વખતે એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજની હેમાંક્ષી ઈશ્વર અને વિશ્વકર્મા ગવર્નમેન્ટ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/slsc79m0-14-1513229405.jpg




વડોદરામાં સાધુ સંતોએ કર્યું મતદાન, મત આપવા કરી અપીલ

Thu, 14 Dec 2017 10:37:38 +0530

મતદાન એટલે લોકશાહીનો ઉત્સવ. તેમાં સામાન્ય નાગરિકોની સાથે સંતો મહંતો પણ જોડાયા છે ત્યારે વડોદરાના અટલાદરા ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ વહેલી સવારે આવીને સમૂહમાં મતદાન કર્યુ હતુ. આ અંગે સંતોએ જણાવ્યું હતું કે મતદાન એ દેશના નાગરિકોની ઉત્તમ ફરજ


Media Files:
https://gujarati.oneindia.com/img/2017/12/vadodra-santo-matdan-14-1513227912.jpg